પ્રેમ તો જુનો છે પણ કોણ કબુલાત કરે ?
પ્રેમમાં શબ્દો થકી કોણ રજુઆત કરે ?
વાત કરવાને છીએ બન્ને તત્પર,
પણ કોણ વાતની શરુઆત કરે ?
Subscribe to:
Post Comments (Atom)
મારા વિશે ખરેખર તો હું પણ કઇ ખાસ નથી જાણતો... અને એટલે જ અહી, તમને કઇ ખાસ નથી જણાવતો...! TO GET DAILY SMS ON UR MOBILE(FREE) TYPE :JOIN Harshil_shah SEND IT TO :567678
No comments:
Post a Comment